નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

  • A

    ઊંચા કદના સજીવોનો જીવનકાળ વધુ હોય છે.

  • B

    એકકોષી સજીવો અમર છે.

  • C

    પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ટુંકો હોય છે.

  • D

    પ્રજનનથી જાતીઓ પેઢી દર પેઢી સાતત્યતા જાળવવા સમર્થ બને છે.

Similar Questions

સુરીન $(Turion)$ દ્વારા કઈ વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન થાય છે?

કલોન્સ એટલે ......

અલિંગી પ્રજનનમાં કેટલા પિતૃ સંતતિ નિર્માણમાં ભાગે છે?

રામબાણમાં વાનસ્પતિક પ્રજનન ........ દ્વારા થાય છે.

  • [AIPMT 1991]

બટાકાની આંખો એ ......... છે.

  • [AIPMT 2011]