જન્યુ યુગ્મન એટલે . .
જન્યુઓનું જોડાણ
કોષરસનું જોડાણ
બે સરખા બીજાણુઓનું જોડાણ
બે અસમાન બીજાણુઓનું જોડાણ
બટાટાના અર્ધીકરણ પામતા કોષમા રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
વાનસ્પતિક પ્રસર્જકો કઈ ક્રિયા દ્વારા નિમાર્ણ પામે છે?
નીચેની આકૃતિને ઓળખો.
એક જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિઓ ઉત્પન્ન કરે છે.
અસંગત દૂર કરો.