નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $[Image]$ | $I$ પાનફૂટીની પર્ણકલિકાઓ |
$Q$ $[Image]$ | $II$ આદૂની ગાંઠામૂળી |
$R$ $[Image]$ | $III$ બટાટાની આંખો |
$S$ $[Image]$ | $IV$ જળકુંભિની ભૂસ્તારિકા |
$( P - III ),( Q - IV ),( R - II ),( S - I )$
$( P - I ),( Q - II ),( R - IV ),( S - III )$
$( P - III ),( Q - II ),( R - I ),( S - IV )$
$( P - II ),( Q - III ),( R - IV ),( S - I )$
રામબાણમાં વાનસ્પતિક પ્રજનન શેના દ્વારા થાય છે ?
નીચેની આકૃતિ શું દર્શાવે છે?
પુનઃ સર્જન દરમિયાન એક અંગમાંથી બીજા અંગમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે?