$PMC$નું પુરૂ નામ .......
પરાગાશય માતૃકોષ
લઘુબીજાણુ માતૃકોષ
મહાબીજાણુ માતૃકોષ
પરાગચતુષ્કકોષ
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
પરાગરજને અશ્મિ તરીકે સાચવવા નીચે પૈકી કયું મદદરૂપ સાબિત થયું છે ?
ક્રાયોપ્રીઝર્વેશન શું છે?
લઘુબીજાણુધાની કેટલા દિવાલીય સ્તરોથી આવૃત હોય છે?
લઘુબીજાણુ એ.......નો પ્રથમ કોષ છે.