English
Hindi
1.Sexual Reproduction in Flowering Plants
easy

પરાગરજની બાહ્ય રચના વર્ણવો. 

Option A
Option B
Option C
Option D

Solution

પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર હોય છે, જે $25-50$ $\mu m$ (માઈક્રોમિટર) વ્યાસ ધરાવે છે.

આ પરાગરજ તિસ્તરીય દીવાલ ધરાવે છે, બહારનું આવરણ સખત હોય છે તેને બાહ્યાવરણ (Exine) કહેવાય છે. તે સ્પોરોપોલેનિનનું બનેલું છે. તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.

તે ઊંચા તાપમાન અને જલદ ઍસિડ અને બેઇઝ સામે પણ ટકી શકે છે. ઉલ્લેચકો સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.