નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?
દ્વિલીંગી પુષ્પનિર્માણ
સ્વફલન
એક જ વનસ્પતિમાં નર અને માદા પુષ્પનો વિકાસ
સ્વ-અસંગતતા
નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?
એકસદની વનસ્પતિ માટે ........
પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.