દ્રીસદની પરિસ્થિતિ શેને અવરોધે છે?

  • A

    સ્વફલન 

  • B

    ગેઈટોનોગામી

  • C

    ઝેનોગામી (પરવશ)

  • D

    $(a)$ અને $(b)$ બંને

Similar Questions

સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.

નીચેનામાંથી કઈ વનસ્પતિમાં સ્વફલન થતું નથી?

નીચે પૈકી કઈ વનસ્પતિમાં ગેઈટેનોગેમી અને સ્વફલન બને અટકે છે?

પપૈયામાં નર અને માદા પુષ્પો અલગ વનસ્પતિઓ પર હાજર હોય છે જે શેની પરવાનગી આપે છે.

વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?