ઘઉં કે મકાઇના બીજમાં જોવા મળતું વરૂથિકા, એકદળીના બીજી વનસ્પતિઓના બીજના કયા ભાગ સાથે સરખામણી કરી શકાય ?
બીજપત્ર
ભ્રૂણપોષ
સમિતાયા સ્તર
ભ્રૂણાગ્ર
બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
ફલન બાદ અંડકમાંનું બાહૃય અંડાવરણ........માં રૂપાંતર પામે છે.
તફાવત આપો : કૂટફળ અને સત્યફળ
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી