બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?
ભેજ
$O_2$
સાનુકુળ તાપમાન
$CO_2$
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (ફલન પહેલા) | કોલમ - $II$ (ફલન પછી) |
$P$ અંડક | $I$ ફળ |
$Q$ બીજાશય | $II$ બીજ |
$R$ અંડકાવરણ | $III$ બીજાવરણ |
$S$ બીજાશય દિવાલ | $IV$ ફલાવરણ |
બીજ (seed) વિશે સમજાવો.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ વટાણા | $(1)$ આલ્બ્યુમીન યુકત બીજ |
$(b)$ બીટ | $(2)$ આલ્બ્યુમીન યુકત દ્વિદળી બીજ |
$(c)$ દિવેલા | $(3)$ બીજદેહશેષ |
$(d)$ જવ |
$(4)$ આલ્બ્યુમીન મુક્ત બીજ |
ફલિત અંડક વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
બીજનું બીજછિદ્ર એ......ના પ્રવેશમાં મદદરૂપ બને છે.