સફરજનને કૂટફળ કેમ કહે છે? પુષ્પનો કયો ભાગ $/$ ભાગો ફળની રચના કરે છે?
મોટા ભાગની વનસ્પતિઓમાં, સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે ત્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ, કેટલીક જાતિઓ જેવી કે સફરજન, સ્ટ્રોબેરી, કાજુ વગેરેમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. આવાં ફળોને કુટફળ (false fruit) કહે છે
ફલિત અંડક વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ફળની રચના સમજાવી તેના પ્રકારો વિશે માહિતી આપો.
પુખ્ત ભ્રુણનું રક્ષણ શેના દ્વારા થાય છે?
આ વનસ્પતિના ફળમાં હજારોની સંખ્યામાં બીજ આવેલ હોય છે.
બીજાકુરણ માટેની અનુકુળ પરિસ્થિતિમાં ક્યા પરીબળનો સમાવેશ થતો નથી?