1.Sexual Reproduction in Flowering Plants
medium

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

$I.$ પરિપક્વ બીજનું જલરહિત થવું અને સુષુપ્તતા બીજના સંગ્રહ માટે અગત્યની બાબત છે.

$II.$ લ્યુપિનસ આર્કટિક્સ એ જૂનામાં જુનું બીજ છે જે $2000$ વર્ષ પછી પણ અંકુરિત થઈ શકે છે.

$IlI.$ ઓર્કિડ, વનસ્પતિ સમુદાયમાં સૌથી મોટું બીજ છે

$IV.$ ઓરોબેન્ચ અને સ્ટ્રીગા જેવી પરોપજીવી વનસ્પતિના બીજો સૂક્ષ્મ બીજો છે

A

$I, II$ સાચાં છે પરંતુ $III, IV$ ખોટું છે.

B

$I, IV$ સાચાં છે પરંતુ $II, III$ ખોટું છે

C

$III, IV$ સાચાં છે પરંતુ, $I,II$ ખોટું છે. 

D

$II, III$ સાચાં છે પરંતુ $I, IV$ ખોટું છે.

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.