નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?

વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન

  • A

    એક

  • B

    બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?

નીચેની રચનામાં બીજપત્રને ઓળખો.

નીચેનામાંથી કયું અફલિત ફળ છે?

સૌથી વધુ જૂના બીજ આ વનસ્પતિનાં છે.

આપેલ ફળ ક્યાં છે ?