કઈ વનસ્પતિનું બીજ સૌથી નાનું અને હલકું હોય છે?

  • A

    તુલસી

  • B

    ઓર્કિડ

  • C

    જામફળ

  • D

    સુર્યમુખી

Similar Questions

કઈ વનસ્પતિના બીજ લગભગ $10,000$ વર્ષોની સુષુપ્તતા પછી અંકુરીત થયા?

ફલાવરણમાં શુષ્ક હોય છે.

પરિભ્રૂણપોષ એ........છે.

બીજદેહશેષ એટલે....

મકાઈના દાણાના બીજપત્રને શું કહે છે?

  • [NEET 2016]