બીજનું અંતઃબીજાવરણ.......દ્વારા વિકાસ પામે છે.
પરિભ્રૂણપોષ
બીજનાળ
અંતઃઅંડકાવરણ
બાહૃય અંડકાવરણ
આપેલ ફળ ક્યાં છે ?
બીજદેહશેષ એટલે....
નીચે પૈકી કઈ પરરોહી વનસ્પતિના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ હોય છે?
કેટલા વર્ષ જુના ખજુરના જીવત બીજના પુરાવા મળ્યા?
ફલન બાદ અંડાવરણોનું રૂપાંતરણ શેમાં થાય છે?