માનવ શુક્રપિંડ કયાં ગર્ભસ્તરમાંથી નિર્માણ પામે છે ?
બાહાગર્ભસ્તર
અંત:ગર્ભસ્તર
મધ્યગર્ભસ્તર
એકપણ નહિં
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
નીચેનામાંથી ક્યુ એકકીય છે ?
સસ્તનનાં અંડકોષમાં શુક્રકોષનું અનુકૂલન કયું છે ?
શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.
ભ્રૂણમાં ઉપાંગો અને આંગળીઓ કયારે બને છે?