સસ્તનનાં શુક્રપિંડનાં ક્યાં કોષો શુક્રકોષોને પોષણ પૂરુ પાડે ?
જનન કોષો
આંતરાલીય કોષો
સરટોલી કોષો
લેડિંગના કોષો
શુક્રપિંડનો પટલ (પડદો) ક્યાંથી વિકાસ પામે છે ?
અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.
અંડપિંડમાંથી અંડકોષ ક્યાં મુક્ત થાય છે ?
વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.
પક્ષીનાં અંડકોષને શું કહે છે ?