કયું પ્રાથમિક પ્રજનન અંગ છે ?
વૃષણ કોથળી
શિશ્ન
શુક્રપિંડ
પ્રોસ્ટેટ
ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?
ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
ફલનની પ્રક્રિયામાં.
શેનાં સ્ત્રાવમાં ફુટકોઝ શર્કરા આવેલી હોય છે ?
બાહ્ય ગર્ભસ્તરમાંથી સસ્તનનું કયું તંત્ર વિકાસ પામે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.