ઋતુસ્ત્રાવ ચક્રનાં વિવિધ તબક્કાનાં ક્રમિક નામ આપો.
ઋતુસ્ત્રાવ, પુટીકીય તબક્કો, સ્ત્રાવી તબક્કો
સ્ત્રાવી તબક્કો, પુટીકીય તબક્કો, ઋતુસ્ત્રાવ
રક્તસ્ત્રાવીતબો ,સ્ત્રાવીતબક્કો,પુટીકીયતબક
રીયલ તબક્કો, પોલીફરેટીવતબક્કો, ઋતુસ્ત્રાવ
ઋતુચક્ર કોને કહે છે ? તેના તબક્કા વર્ણવો.
રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?
$LH$ પરાકાષ્ઠા ક્યારે જોવા મળે છે ?
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
આ સ્તર ઋતુચક દરમિયાન ચક્રીય ફેરફારમાંથી પસાર થાય છે.