- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
તૂટી ગયેલ પામેલ ગ્રાફિયન પુટિકાઓ કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે અને વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની સારસંભાળ માટે જરૂરી છે. આવું એન્ડોમેટ્રિયમ ફલન પામેલ અંડકોષ (ફલિતાંડ)ના ગર્ભકોષ્ઠી ખંડોના સ્થાપન માટે અને ગર્ભધારણની બીજી ઘટનાઓ માટે જરૂરી બને છે. આ કારણે ગર્ભધારણની સ્થિતિમાં કૉપર્સ લ્યુટિયમની લાંબી જિંદગી છે. પરંતું ફલનની ગેરહાજરીમાં એન્ડોમેટ્રિયમની સારસંભાળ જરૂરી નથી. આથી કૉપર્સ લ્યુટિયમ $10$થી $12$ દિવસમાં વિઘટન પામે છે.
Standard 12
Biology