ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.
પહેલો
બીજો
ત્રીજો
તમામ
માનવ શરીરમાં હંગામી અંતઃ સ્ત્રાવી ગ્રંથિ … છે.
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
ઋતુચક્ર દરમિયાન $LH$ surge ( $LH$ નો ઝડપી સ્ત્રાવ)ની અગત્યતા જણાવો.
પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ?
નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે.
કથન $A:$ ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે.
કારણ $R:$ ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
Confusing about what to choose? Our team will schedule a demo shortly.