કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?
$1$ થી $5$ દીવસ
$6$ થી $13$ દીવસ
$15$ થી $28$ દિવસ
$14$ માં દીવસ
સ્ત્રીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ કર્યું હોવાની સંભાવના છે?
કયું વિધાન સાચું નથી ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
ઋતુચક કોને કહે છે ?
અંડકોષપાત માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?