$GnRH$ પલ્સ આવૃત્તિમાં ફેરફાર થવાથી સ્ત્રીમા.......... ના પરિવહનમાં નિયંત્રણ આવે છે.

  • [NEET 2016]
  • A

    ફક્ત પ્રોજેસ્ટેરોન

  • B

    પ્રોજેસ્ટેરોન અને ઇનહીબીન

  • C

    ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન

  • D

    ઇસ્ટ્રોજન અને ઇનહીબીન

Similar Questions

કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?

જો ફલન ન થાય, તો કોર્પસ લ્યુટીયમ...

ઋતુચક કોને કહે છે ?

માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે ?

ગર્ભાશયમાં, એન્ડમેટ્રીયમની વૃદ્ધિ માટે શું જવાબદાર છે ?