તૂટેલી ગ્રાફિયન પૂટીકાને કયાં નામથી ઓળખાય છે.
તૃતીયક પૂરીકા
અંડ પૂટીકા
દ્વિતીયક પૂરીકા
કોપર્સ લ્યુટીયમ
ઋતુચક્ર દરમિયાન $LH$ surge ( $LH$ નો ઝડપી સ્ત્રાવ)ની અગત્યતા જણાવો.
નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?
માદામાં અંડપીડને દૂર કરતાં રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે ?
પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?
ઋતુચક કોને કહે છે ?