ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?

  • A

    ફલન પહેલા દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી

  • B

    ફલન બાદ દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી

  • C

    ફલન પહેલા ઝોના પેલ્યુસીડામાંથી

  • D

    ફલન બાદ અને ઝોના પેલ્યુસીડામાંથી

Similar Questions

માનવ માદા દ્વારા ભ્રૂણ બહાર ધકેલવાની ક્રિયા શેનાં દ્વારા પ્રેરાય છે ?

સરટોલી કોષો......... પીટયુટરી અંતસ્ત્રાવથી નિયંત્રીત હોય છે.

પુરુષમાં શુક્રપિંડોને ઉદરગુહાની બહાર વૃષણકોથળીમાં હોવાનું કારણ....

અંડકોષપાતમાં અંડપિંડ ક્યો કોષ મુકત કરે છે.

નીચે ગર્ભાશયની અંદર માનવભ્રૂણની આકૃતિ આપેલ છે. $P$ અને $Q$ ને ઓળખો.

$\quad\quad P \quad\quad\quad Q$