પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ક્રિયાનું નામ આપો.
શુક્રકાયાંતરણ
અર્ધીકરણ $- II$
અર્ધીકરણ $- I$
એક પણ નહિ
જીર્ણપુટિકા કોને કહેવાય છે ?
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
અંડપિંડમાંથી અંડકોષ .............. માં મુક્ત થાય છે.
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
જીર્ણ પુટિકા ક્યાં જોવા મળે છે ?