જરાયુનું નીચેનામાંથી કયું કાર્ય સાચું છે ?
ભ્રૂણને $O_2$ અને પોષકદ્રવ્યો પૂરા પાડવા
ભ્રૂણ દ્વારા ઉત્પાદીત $CO_2$ અને નકામા પદાર્થોનો નિકાલ
અંતઃસ્ત્રાવી પેશી તરીકેનું કાર્ય
આપેલા તમામ
યુરીનનાં (મુત્રનાં) પૃથ્થકરણમાં નીચેનામાંથી કોની હાજરી ગર્ભાવસ્થાનું સૂચન કરે છે ?
માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?
જરાયુ શું ધરાવે છે ?
ભ્રૂણને પોષણ ........... દ્વારા મળે છે.
પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો.