ગર્ભાવસ્થા દરમિયાન કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ માદામાં વધે ? 

  • A

    ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, થાઈમોસીન, $FSH, LH$

  • B

    ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિઝોન, થાઈરોકિસન, $FSH, LH$

  • C

    ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, થાઈરોકિસન, પ્રોલેકટીન

  • D

    ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, કોર્ટિસોલ, ઓકિસટોસીન, $FSH, LH$

Similar Questions

મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ

અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?

માનવ શુક્રપિંડમાં સેમિનીફેરસ ટયુબ્યુલ્સ (શુક્રોત્પાદક નલિકા) શું છે ?

માનવમાં માસિચક્રનો કયો તબક્કો $7- 8$ દિવસ સુધી જોવા મળે છે ?

બાહ્યફલન શેમાં જોવા મળે છે ?