પ્રસુતિ અંતઃસ્ત્રાવ ...... છે.
ઇસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
$LH$
$FSH$
પુખ્ત મનુષ્યમાં શુક્રપિંડની લંબાઈ ………… અને પહોળાઈ …………….. હોય છે.
શુક્રકોષજનન પૂર્ણ થવા માનવમાં સરેરાશ કેટલો સમય લાગે ?
નર સહાયક ગ્રંથી નીચેનામાંથી કઈ છે?
ઈન્ડીબીન અંતઃસ્ત્રાવ નરમાં કયાંથી મુકત થાય ?
સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ……. ની ખામી હોય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.