કોનામાં મહાજરદીય ઈંડા જોવા મળે છે ?
વિહગ, સરિસૃપ
વિહગ, સરિસૃપ, ઉભયજીવી
વિહગ, સરિસૃપ, કાઈરોપ્ટેરા
વિહગ, યુથેરિયા
શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?
ગેસ્ટુલેશન તબક્કાનો અંત કોના દ્વારા સૂચવાય છે ?
આપેલ આકૃતિ માદા પ્રજનન તંત્રનો આયામ છેદ દર્શાવે છે. તેમાં $A-F$ માંના કયા ત્રણ ભાગ સાચી રીતે ઓળખેલા છે?
માનવ માદામાં ઋતુસ્ત્રાવ સરેરાશ ....... દિવસોના અંતરાલે પુનરાવર્તિત થાય છે.
દરેક શુક્રપિંડમાં કેટલા શુક્રપિંડીય ખંડ હોય છે ?