વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.

  • A

    સ્કિમોમેનોમીટર

  • B

    $ECG$

  • C

    સ્ટેથોસ્કોપ

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?

ગર્ભનો વિકાસ ક્યાં થાય છે ?

માતાનાં શરીર અને વિકસતા ભ્રૂણ વચ્ચે આવેલ રચનાત્મક અને કાર્યાત્મક એકમ ક્યો છે?

રિલેક્સીન નામનો અંતઃસ્ત્રાવ ક્યાથી ઉત્પન્ન થાય છે?

પિતૃમાં પ્રજનન દ્વારા બાળ સજીવ નિર્માણની ઘટનાનો ક્રમ ...