પ્રસુતીની ક્રિયા માટેનાં સંકેતો કયાંથી ઉત્પન્ન થાય છે ?

  • A

    જરાયુ

  • B

    સંપૂર્ણ વિકસીત ગર્ભ

  • C

    ગર્ભનાળ

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

મનુષ્યમાં નરની સહાયક પ્રજનન ગ્રંથીઓ

દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.

નીચેનામાંથી કયું ગેસ્ટુલેશન માટે સાચું નથી ?

શિશ્નાગ્ર એ શેના વડે આવરિત હોય છે ?

અંડકોષનું ફલન કયાં થાય તો ગર્ભઘારણ શકય બને ?