શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.

  • A

    કેન્સર

  • B

    વૃષણ બંધ

  • C

    સ્પર્મેટિક ફેસિયા

  • D

    ક્રિપ્ટોકીડિઝમ

Similar Questions

એક્રોઝોમ શેમાં ભાગ ભજવે છે ?

કોણ કોર્પસ લ્યુટીયમનાં વિકાસને પ્રેરે છે ?

કઈ પરિસ્થિતિમાં માદામાં ઋતુસ્ત્રાવ જોવા મળતું નથી.

સસ્તનમાં અંડકોષ ક્યા ફલિત થાય છે ?

પૃષ્ઠવંશીના જનનપિંડમાં જનનકોષની ઉત્પત્તિ શેના દ્વારા થાય છે ?