સ્ત્રીનસબંધીનો મુખ્ય હેતુ શું અટકાવવાનો છે ?
ફલન
મૈથુન
અંડકોષ નિર્માણ
ગર્ભવિકાસ
જે પ્રક્રિયા દ્વારા ગ્રાફિયન પુટિકા બને છે, તે પ્રક્રિયાને શું કહે છે ?
શુક્રપિંડનું ઉદરગુહામાંથી વૃષણકોથળીમાં ન ઊતરી આવવાથી થતા રોગનું નામ આપો.
મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?
આકાર - લંબાઈ
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?