કેપેસીટેશન (capacitation) એટલે શું ?

  • A

    શુક્રકોષની ચલિતતામાં વધારો

  • B

    શુક્રકોષની સ્થિરતામાં ઘટાડો જેથી શુંકાગ (એક્રોઝોમ) એ અંડકોષનું ફલન કરી શકે

  • C

    શુક્રકોષનાં બહારના પટલમાં રહેલ કોલેસ્ટેરોલ અને ગ્લાયકોપ્રોટીન દૂર થતા પટલ વધુ $ca^+2$ ગહણ કરી શકે

  • D

    આપેલ તમામ

Similar Questions

નીચેનામાંથી કયાં તબક્કામાં ભ્રૂણ મહત્તમ $O_2$ ઉપયોગમાં લે છે?

માનવમાં જરાયુનાં પ્રકાર

વિકાસનો સાચો ક્રમ કયો છે ?

જીર્ણ પુટિકા ક્યાં જોવા મળે છે ?

સ્તન ગ્રંથિ જોડીમાં આવેલ ગ્રંથી છે. જે ગ્રંથીય પેશી અને વિવિધ જથ્થામાં ચરબી ધરાવે છે. દૂધનું સંશ્લેષણ અને પ્રવાહ સાથે સંકળાયેલી પેશીઓને સાચો ક્રમ જણાવો.