કેપેસીટેશન ક્યાં થાય છે ?
અધિવૃષણનલિકા
અંડવાહિની
યોનીમાર્ગ
શુક્રપિંડ
ગર્ભવિકાસ દરમિયાન ધ્રુવતા અગ્ર/પશ્ચ, પૃષ્ઠ. વક્ષ મધ્ય / પાશ્વીય ધરીને ……….. કહે છે. ,
નીચેનામાંથી ....... માં શુક્રકોષજનનમાં થાય છે.
શુક્રકોષની ગતિ........
શુક્રકોષ અને અંડકોષ........
માનવમાં વિખંડન કેવું હોય છે ?