બાહ્યફલન શેમાં જોવા મળે છે ?
સરિસૃપ
પક્ષી
કાસ્થિ મત્સ્ય
એક પણ નહિં
ક્રિપ્ટોરકિડીઝમ એ શુક્રપિંડની કઈ સ્થિતિ છે ?
કઇ ગ્રંથિ સસ્તનમાં નર પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી હોય છે ?
મનુષ્યમાં $28$ દિવસનાં માસિક ચક્રમાં, અંડપતન કેટલામાં દિવસે થાય છે ?
અંડકોષમાં રસાયણ જે શુક્રાણુને આકર્ષે છે. તે......
શુક્રકોષમાં એક્રોઝોમની પ્રક્રિયા કોની સાથે જોડી શકાય?