રજોદર્શન શાનાં કારણે થાય છે ?
$FSH$ નું પ્રમાણ વધવાને લીધે
ઓક્સિટોસિનનું પ્રમાણ ઘટવાને લીધે
પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટવાને લીધે
ઇસ્ટ્રોજનનું પ્રમાણે વધવાને લીધે
શુક્રવાહિની ક્યાંથી ઉદ્ભવે છે ?
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.
બર્થોલીની ગ્રંથિઓ .......... માં આવેલી છે.
કયું બાહ્ય ભ્રૂણીય આવરણ માણસમાં ગર્ભાશયમાં ગર્ભને સુકાઈ જતો અટકાવે છે ?
માનવમાં જરાયુનાં પ્રકાર