$pp$ પ્રચ્છન્ન જનીનની અભીવ્યક્તિથી થતો ફીનાઈલ કટોક્યુરીયા રોગ કે જેમાં ફિનાઈલ એલેનીન ક્યાં એમીનો એસિડમાં રૂપાંતરીત થતું નથી અને તે કઈ ખામી છે?
ટ્રાયરોસીન, દૈહિક પ્રભાવી ખામી
ટ્રીપ્ટોફેન, દૈહિક પ્રભાવી ખામી
ટાયરોસીન, દૈહિક પ્રચ્છન્ન ખામી
ટ્રીપ્ટોફેન, દૈહિક પ્રચ્છન્ન ખામી
નીચેના પૈકી કયું એક લિંગી - સંકલિત આનુવંશિકતા સાથે સંકળાયેલું છે?
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?
દૈહિક પ્રભાવી રોગ $- P$
દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$
$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$
$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,
$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી
$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R$
વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.