આપેલામાંથી કયો વિકલ્પ ફિનાઈલકિટોન્યુરિયા માટે સાચું નથી ?

  • A

    આ એક જન્મજાત ખામી છે.

  • B

    દૈહિક રંગસૂત્ર પર પ્રચ્છન જનીનની અભિવ્યક્તિ છે.

  • C

    અસરગ્રસ્ત વ્યક્તિમાં ઉત્સેચક ગેરહાજર હોય છે.

  • D

    કોષરસવિભાજન કોષમાં ન થવાથી થતો રોગ છે.

Similar Questions

રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?

નીચેનામાંથી કઈ ખામી મોટે ભાગે પ્રચ્છન્ન હોય?

આપેલાં Pedigree ચાઈનો અભ્યાસ કરી આપેલાં પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો.

$(1)$ આપેલા લક્ષણ પ્રભાવી છે કે પ્રચ્છન છે?

$(2)$ આપેલા લક્ષણ લિંગ સંકલીત છે કે દૈહિક છે?

રંગઅંધતા સ્ત્રી સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું લક્ષણ કેવું હશે?

રોગી પુરુષ, સામાન્ય માદા સાથે લગ્ન કરે છે. તેઓ ત્રણ પુત્રી અને પાંચ પુત્ર પ્રાપ્ત કરે છે. બધી જ પુત્રીઓ રોગી છે અને પુત્રો સામાન્ય છે. આ રોગોનું જનીન..... છે.