ફિનાઈલ કિટોન્યુરિયા વાળી વ્યકિતમાં ઉત્સેચકની ખામી હોય છે આ ઉત્સેચક ફિનાઈલ એલેનીનનું રૂપાંતર ........ માં કરે છે.
ગ્લુટામિક એસિડ
વેલાઈન
ટાયરોસીન
ટ્રિપ્ટોફેન
$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.
એક પુરુષ જેના પિતા રંગઅંધ હતા તે એવી સ્ત્રી સાથે લગ્ન કરે છે જેને રંગઅંધ માતા અને સામાન્ય પિતા છે. આ યુગલના નર બાળક રંગઅંધ થવાના કેટલા ટકા સંભાવના છે?
આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજકદ્રવ્યવાળું આલ્બીનો હતું. તો તેમના બીજા બાળકની કેટલી સંભાવના તે બાળક પણ આલ્બીનો હોય?
એક રંગઅંધ પુરુષ એ રંગઅંધ પિતાની પુત્રી સાથે લગ્ન કરે છે, તો તેમની સંતતિમાં....
નીચેની વંશાવલી આલ્બીનીઝમની હાજરી દર્શાવે છે. જે દૈહિક લક્ષણ છે, જો વ્યકિત $4$ સમયુગ્મી છે, તો લક્ષણ માટે વાહક કોણ હશે?