નીચેનામાંથી કયો રોગ રકતસ્ત્રાવ રોગ તરીકે ઓળખાય છે, જે $X-$ સંલગ્ન ઘાતક જનીનની હાજરીથી થાય છે?
થેલેસેમીયા
સીકલ સેલ એનીમીયા
હીમોફીલીયા
રંગઅંધતા
કયો રોગ $X$ સંકલન પ્રચ્છન્ન જનીનથી થાય છે, પરંતુ તે ઘાતક નથી?
માનવ માદા કરતાં માનવ નરમાં હિમોફીલીયા સામાન્ય રીતે જોવા મળે છે, કારણ કે ....
આપેલા Pedigree chart એ મનુષ્યમાં હાજર અમુક લક્ષણો ની આનુવંશીકતા દર્શાવે છે તો આપેલ ચાર્ટ માટે સાચો જવાબ પસંદ કરો.
પતિ અને પત્ની બંનેમાં સામાન્ય દૃષ્ટિ છે. જોકે તેમના પિતાઓ રંગઅંધ હતા. તેમની દીકરીમાં રંગઅંધતા હોવાની ક્ષમતા કેટલી?
હિમોફિલીયા..... છે.