નીચેનામાંથી કયું હિમોફીલીયાનું સૌથી વધુ યોગ્ય રીતે વર્ણન કરે છે?
રંગસૂત્રીય અનિયમિતતા
પ્રભાવી જનીન અનિયમિતતા
પ્રચ્છન્ન જનીન અનિયમિતતા
$X$ - સંલગ્ન પ્રચ્છન્ન જનીન અનિયમિતતા
આપેલ વંશાવાળી ચાર્ટ પરથી યોગ્ય લાક્ષણીકતા પસંદ કરો.
નીચેનામાંથી કયો રોગ રકતસ્ત્રાવ રોગ તરીકે ઓળખાય છે, જે $X-$ સંલગ્ન ઘાતક જનીનની હાજરીથી થાય છે?
દૈહિક પ્રભાવી રોગ $- P$
દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$
$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$
$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,
$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી
$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad P \quad\quad Q \quad\quad R$
આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :
સ્ત્રી અને પુરૂષ જે કેટલાક આનુવાંશિક રોગોના દેખાતા લક્ષણો દર્શાવતા નથી અને સાત બાળકો ($2$ પુત્રી અને $5$ પુત્ર) ધરાવે છે. આમાંથી ત્રણ પુત્રો આપેલા રોગથી પિડાય છે. પરંતુ પુત્રીમાંથી એક પણ અસર પામેલ નથી. આ રોગ માટે તમે નીચે આપેલી આનુવંશિકતાનો કયો પ્રકાર સૂચવે છે?