સીક્લ સેલ એનીમિઆ શેના કારણે થાય છે?
$DNA$ ના ટુકડાનું ડુપ્લીકેશન
$DNA$ માં એક બેઈઝનું વિસ્થાપન
$DNA$ ના ટુકડાનું ડિલિશન
$RNA$ માં બેઝની જોડીનું ડુપ્લીકેશન
સિકલ સેલ એનામીયામાં ગ્લુટામીક એસિડને બદલે વેલાઈનની પસંદગી થાય છે. આપેલા માંથી કયું સંકેત ગ્લુટામીક એસિડનો છે.
સિકલ સેલ એનિમિયા ન હોય તેવા દંપતિને પ્રથમ સંતાન સિકલ સેલ એનિમિક છે. તો બીજુ સંતાન સિકલ સેલ આવવાની સંભાવના કેટલી ?
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.
આલ્બીનીઝમ એ દૈહિક પ્રચ્છન્ન વિકૃતિને કારણે છે. યુગલનું પ્રથમ બાળક સામાન્ય ત્વચાના અસામાન્ય રંજકદ્રવ્યવાળું આલ્બીનો હતું. તો તેમના બીજા બાળકની કેટલી સંભાવના તે બાળક પણ આલ્બીનો હોય?
કઈ ખામી હિમોગ્લોબીનની માત્રાત્મક પ્રમાણ સાથે સંબંધીત છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.