કયો રોગ $X$ સંકલન પ્રચ્છન્ન જનીનથી થાય છે, પરંતુ તે ઘાતક નથી?

  • A

    રંગ અંધતા

  • B

    $\beta-$થેલેસેમીયા

  • C

    સીકલ સેલ એનીમીયા

  • D

    હિમોફીલીયા

Similar Questions

માનવમાં પેડિગ્રી પૃથકકરણમાં વપરાતી સંજ્ઞાઓ માટે નીચેનામાંથી શું સાચું ?

હિમોફિલીયા..... છે.

એક સ્ત્રી હિમોફીલીયા માટેના બે જનીન ધરાવે છે. પ્રત્યેક ($X$ રંગ સૂત્ર ઉપર એક) અને એક જનીન રંગ અંધતા માટેનું $X$ રંગસૂત્ર પર જે સામાન્ય માણસ સાથે લગ્ન કરે છે. તેમની સંતતિ કેવી હશે?

  • [AIPMT 1998]

અમુક રોગો ધરાવતો માણસ સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેઓને $8$ સંતાનો ($3$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે.  બધી પુત્રીઓ તેમના પિતાના રોગથી પીડાય છે પરંતુ એક પણ પુત્રમાં તેની અસર નથી. આ રોગ માટે તમે કયા પ્રકારની આનુવંશિકતા સૂચવી શકો છો?

  • [AIPMT 1996]

સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સ્ત્રી સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુરૂષ સાથે લગ્નગ્રંથીથી જોડાઈને એક રંગઅંધ પુત્રને નિર્માણ કરે છે, તો આ પુત્રની માતાનું જનીનીક બંધારણ શું હોઈ શકે?