નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે ?
મોતીઓ
લેપ્રસી (રક્તપિત)
રતાંધણાપણું
ફીનાઇલ કિટોન્યુરીયા
રંગઅંધ પતિ અને વાહક પત્નીની સંતતિઓમાં વિષમયુગ્મી,સમયુગ્મી અને અર્ધયુગ્મી રંગઅંધતાનો ગુણોત્તર શું હશે?
નીચેની આકૃતિ ઓળખો અને $P, Q, R$ અને $S$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$\quad P \quad Q \quad R\quad S$
નીચે આપેલ વંશાવળી પૃથક્કરણ ઓળખો.
જો રંગઅંધ નર, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી સમયુગ્મી માદા સાથે લગ્ન કરે તો તેના બાળકમાં રંગઅંધતા આવવાની શક્યતા કેટલી?
આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?