વંશાવાળી પૃથ્થકરણ દર્શાવવા વાહક સંતતી દર્શાવવા કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે.

  • A

    $n$

  • B

    $I$

  • C

    $\odot$

  • D

    $\%$

Similar Questions

સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .

  • [AIPMT 2005]

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 2006]

જો રંગઅંધતાવાળી સ્ત્રી સામાન્ય દૃષ્ટિવાળા પુરુષ સાથે લગ્ન કરે તો તેમનાં પુત્રો ..... હશે.

રંગઅંધતામાં વ્યકિતનાં ક્યાં કોષો અસર પામે છે?

સિકલસેલ એનીમિયા એ..... છે.