આપેલ વંશાવલી શું દર્શાવે છે?
પ્રભાવી આનુવંશીકતા
પ્રચ્છન્ન આનુવંશીકતા
લિંગ -સંલગ્ન પ્રચ્છન્ન આનુવંશીકતા
કોષરસીય આનુવંશીકતા
કઈ લાક્ષણિકતા ફિનાઈલ કીટોન્યુરીયા સંબંધીત નથી?
પ્રથમ પેઢીનું જનીનીક બંધારણ દેહીક પ્રચ્છન્ન રોગ માટે જણાવો.
સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી, પરંતુ તેના પિતા રંગઅંધ હતા, તે રંગઅંધ પુરુષ સાથે લગ્ન કરે છે. ધારો કે તેમનું ચોથું બાળક છોકરો છે. આ છોકરો ....... .
થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો.
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.