કઈ ખામી હિમોગ્લોબીનની માત્રાત્મક પ્રમાણ સાથે સંબંધીત છે?

  • A

    હિમોફીલીયા

  • B

    સીકલસેલ એનીમીયા

  • C

    રંગ અંધતા

  • D

    થેલેસેમીયા

Similar Questions

કઈ અસરમાં હિમોગ્લોબીનનાં ગુણાત્મક લેવલથી અસરગ્રસ્ત બનતા $O_2$ અણનું વહન અટકે છે?

થેલેસેમીયા અને સીકલસેલ એનીમિયા ગ્લોબિન અણુના સંશ્લેષણની સમસ્યાને કારણે થાય છે. સાચું વિધાન પસંદ કરો. 

  • [NEET 2017]

જોડકાં જોડો. (પંડિગ્રી પૃથ્થકરણ સંદર્ભે) 

કોલમ - $I$  કોલમ - $II$
$a.$ ઘટ્ટ સંકેત $(i)$ લિંગ સંલગ્ન લક્ષણનું વાહક
$b.$ સંકેતોની વચ્ચે આડી લીટી $(ii)$ સંતતિ
$c.$ સંકેતોની ઉપર આડી લીટી $(iii)$ અભ્યાસ માટેનું લક્ષણ 
$d.$ મધ્યમાં બિંદુ $(iv)$ પિતૃઓ

રંગઅંધ માતા અને સામાન્ય પિતાને ....... હશે.

  • [AIPMT 1992]

સીકલસેલ એનીમીયા એ કયાં મ્યુટેશનનું પરીણામ છે?