- Home
- Standard 12
- Biology
આપેલા વિધાનોમાંથી કેટલા વિધાનો સાચા છે, તે જણાવો.
(1) દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડેલને કસોટી સંકરણનું પ્રમાણ $1 : 1 : 1 : 1$ પ્રાપ્ત થયેલું,
(2) બેટસન અને પ્યુનેટ દ્વારા કપ્લિંગ અને રીપ્લસન સૌપ્રથમ સમજાવવામાં આવ્યું.
(3) ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ માદામાં થતી લીંગી રંગસુત્રીય ખામી છે.
(4) મેન્ડલે પોતાના પ્રયોગો સમજાવવા $7$ જોડ આ વિરોધાભાસી વટાણાના લક્ષણોને પસંદ કર્યા હતા.
(5) સટન અને બોવેરી દ્વારા સૌપ્રથમ રંગસુત્રીય વાદ આપવામાં આવ્યો.
$3$
$2$
$4$
$1$
Solution
Similar Questions
કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – $I$ |
કૉલમ -$II$ |
$(A)$ પ્રભાવી |
$(i)$ ઘણા જનીનો એક જ લક્ષણનું સંચાલન કરે છે. |
$(B)$ સહપ્રભાવીતા |
$(ii)$ વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે. |
$(C)$ પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ) |
$(iii)$ વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે. |
$(D)$ પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો) |
$(iv)$ એક જ જનીન દ્વારા અનેક લક્ષણોની અભિવ્યક્તિ થાય છે. |
સાચી જોડ શોધો :
કોલમ- $I$ |
કોલમ – $II$ |
$1.$ દ્વિસંકરણ પ્રયોગ |
$a.$ $ABO$ રૂધિરજૂથ |
$2.$ અપૂર્ણ પ્રભૂતા |
$b.$ $1: 2:1$ |
$3.$ સહ પ્રભાવિતા |
$c.$ $9: 3: 3: 1$ |
$4.$ એકસંકરણ પ્રયોગ |
$d.$ $3: 1$ |