English
Hindi
4.Principles of Inheritance and Variation
medium

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.

A

$FFFTT$

B

$FTTFF$

C

$F F T T T$

D

$T T T T T$

Solution

Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.